માનવ ગરિમા યોજના માટે ઓનલાઇન અરજી કરો.
Manav Garima Yojana Online Registration Process | માનવ ગરિમા યોજના માટે ઓનલાઇન અરજી કરો
Manav Garima Yojana Online Registration Process | Manav Garima Yojana | Manav Garima Yojana Online Form 2023 | માનવ ગરિમા યોજના ફોર્મ Pdf | Samaj Kalyanav Garima Yojana | માનવ ગરિમા યોજના ઓનલાઈન અરજી પ્રોસેસ
Manav Garima Yojana Online Registration Process : ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો મટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના માટે અલગ-અલગ યોજનાઓ ચાલે છે. જેના કારણે લોકો આત્મનિર્ભર બનીને સ્વરોજગારી મેળવે તે માટે સહાય યોજના બહાર પાડેલી છે. આ આર્ટિકલ Manav Garima Yojana Online Registration Process દ્વારા Manav Garima Yojanaનો લાભ કોને મળે, કેવી રીતે મળે તેની માહિતી મેળવીશું.
પ્રિય મિત્રો, આજે આપણે Social Justice And Empowerment Department Gujaratની માનવ ગરિમા યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું.
Manav Garima Yojana Online Registration Process
માનવ ગરિમા યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ બનાવેલ છે. જે પોર્ટલ e-samaj Kalyan છે.
ઈ સમાજ કલ્યાણ વિભાગ પોર્ટલ પર જુદા-જુદા વિભાગોના યોજાનાઓની Online અરજીઓ કરી શકાય છે. E Samajkalyan Portal Yojana List માં તમે અલગ-અલગ યોજનાઓની વિગતવાર માહિતી મેળવી શકો છો. સમાજના નબળાં વર્ગોને નવો વ્યવસાય ચાલુ કરવા માટે સામાજિક યોજનાઓ ચાલે છે. ઈ-કુટીર વિભાગ દ્વારા જેમ માનવ કલ્યાણ યોજના ચાલે છે. તેવી જ રીતે Manav garima yojana અંતર્ગત સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો આપવામાં આવે છે.
Manav Garima Yojana
સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આ યોજના થકી ગરીબી રેખાની નીચેની (BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.
Highlight of Manav Garima Yojana Online Registration Process
યોજનાનું નામ | Manav Garima Yojana |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
લાભાર્થીની પાત્રતા | વ્યવસાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | લાભાર્થીઓના રસ અને આવડતને અનુરૂપ ધંધા માટે સાધન સહાય |
અરજી પ્રક્રિયા | Online |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in/ |
Manav Garima Yojana કોને સહાય મળવાપાત્ર થાય?
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા Manav Garima Yojana માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અધુરી અરજી દફતરે કરવામાં આવશે.
- અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અગાઉના વર્ષોમાં લાભાર્થી કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ ન હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને, ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે.
Document Required – Gujarat Manav garima yojana
Manav Garima Yojana નો લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.
- લાભાર્થીનું આધારકાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
- અરજદારની જાતિનો દાખલો
- લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- સ્વ-ઘોષણાપત્ર
- બાંહેધરી પત્રક
- અરજદારના ફોટો
Manav Garima Yojana – માનવ ગરીમા યોજનામાં આવક મર્યાદા
Manav Garima Yojana હેઠળ લાભાર્થીઓને લાભ આપવા માટે કેટલીક આવક મર્યાદા નક્કી થયેલી છે. જે નીચે મુજબ આપેલી છે.
વિસ્તાર | આવક મર્યાદાની વિગતો |
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે | આ વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,20,000/- વધુ હોવી જોઈએનહીં. |
શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે | શહેરી વિસ્તારના લાભાર્થીઓના કુટુંબની વાર્ષિક આવક 1,50,000/- વધુ હોવી જોઈએનહીં. |
નોંધ:- વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગું પડશે નહીં.
Manav garima yojana Tool Kit List
Manav Garima Yojana હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.
- કડિયા કામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
- સુથારી કામ
- ધોબી કામ
- સાવરણી સુપડા બનાવનાર
- દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
- માછલી વેચનાર માટેની ટૂલકીટ
- પાપડ બનાવટના સાધનો
- અથાણા બનાવટ માટે સાધન
- ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
- મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
- પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
- હેર કટીંગ (વાળંદ કામ)
- રસોઈકામ માટે પ્રેશર કુકર(ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી માટે)
Manav Garima Yojana Online Registration Process
માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની અરજી E Samaj Kalyan Portal Online Registration કરવાનું હોય છે. અરજદારોઓએ ઘરે બેઠા પણ એપ્લિકેશન કરી શકે છે. નીચે આપેલા સ્ટેપ્સને અનુસરીને તમે સફળતાપૂર્વક ઓનલાઇન એપ્લિકેશન કરી શકો છો.
- Step-1. સૌપ્રથમ Google Search ખોલવાનું રહેશે. તેમાં “E Samaj Kalyan” ટાઈપ કરવાનું રહેશે.
- Step-2. સમાજ કલ્યાણ વિભાગની અધિકૃત વેબસાઈટ ખુલશે.
- Step-3. જેમાં તમે અગાઉ કોઈપણ User Id બનાવેલ ન હોય તો “New User? Please Register Here!” પર ક્લિક કરવાનું રહેશે.
- Step-4. હવે તમારે User Registration Detail માં તમામ વિગતો ભર્યા બાદ “Register” પર ક્લિક કરવાનું રહેશે.
- Step-5. User Id બનાવ્યા બાદ Citizen Login માં તમારી User Id અને Password દ્વારા પર્સનલ પેજ ખોલવાનું રહેશે.
- Step-6. લાભાર્થીઓએ પોતાની જાતિ મુજબની યોજનાઓ બતાવશે. જેમાંથી માનવ ગરિમા યોજના પસંદ કરવાની રહેશે.
- Step-7. Manav Garima Yojana Online Form માં માંગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને Save કરીને આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- Step-8. Online Apploction માં હવે તમારા તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- Step-9. તમામ સ્ટેપમાં માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
- Step-10. છેલ્લે, અરજી કન્ફર્મ થયા બાદ Manav Garima Yojana Online Print કાઢવાની રહેશે.
Subject | Links |
E Samaj Kalyan Official Portal | Click Here |
New User? Please Register Here! | Click Here |
Citizen Login | Click Here |
Step By Step E Samaj Kalyan Registration Process | Click Here |
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો | Download Here |
Home Page | Click Here |
Manav Garima Yojana – HelpLine Number
Contact Us – Click Here
FAQ’s of Manav Garima Yojana Online Registration Process
Manav Garima Yojana ક્યા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે.
કેટલી વય મર્યાદાના લાભાર્થીઓ માનવ ગરિમા સાધન સહાય માટે અરજી કરી શકે?
અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
Manav Garima Yojana નો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?
રાજ્યના નાગરિકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ ગરિમા યોજનાની એપ્લિકેશન ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની હોય છે.
Manav Garima Yojana Online માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક કુલ-1,20,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ- 1,50,000/- થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
માનવ ગરિમા યોજના હેઠળ કેટલા પ્રકારના વ્યવસાય માટે સહાય આપવામાં આવે છે ?
માનવ ગરિમા યોજના હેઠળ જુદા-જુદા કુલ 28 પ્રકારના વ્યવસાય માટે સહાય આપવામાં આવે છે.
Disclaimer
આ આર્ટીકલથી તમને લાભકારક Manav Garima Yojana Online Registration Process ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે આપ જેવા મિત્રો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ, તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે. આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી તે લોકોને શ્રેષ્ઠ ધંધાકીય આયોજન કરવામાં તેમને મદદ મળી શકે છે.
પ્રિય વાંચકો…! હજુ પણ તમારા મનમાં “Manav Garima Yojana” વિશે કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં અથવા Contact US માં જઈને Comment કરીને પૂછી શકો છો અને મિત્રો આ આર્ટિકલ દ્વારા મળેલી માહિતી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ બહેનો સાથે જરૂર Share કરજો તથા તમારો કિંમતી સમય કાઢીને આ આર્ટિકલને વાંચવા માટે તમને બધાને દિલથી ખૂબ ખૂબ આભાર….