Combine Harvester Sahay Yojana 2023 । કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના
સરકાર દ્વારા ખેડૂતની આવક વધારવા અનેક વિભાગ દ્વારા અનેક યોજના બનાવવામાં આવી છે. જેમાં કલ્ટીવેટર સહાય યોજના, રોટાવેટર સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના, ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજનાનો સમાવેશ થાય છે. શું તમે જાણો છો કે ખેતી કામમાં કમ્બાઇન્ડ હાર્વેસ્ટર નામનું સાધન આવે છે. જે કાપણી અને લણણી એકી સાથે કરે છે. સરકાર દ્વારા કમ્બાઇન્ડ હાર્વેસ્ટર માટે સહાય યોજના શરૂ કરવામાં આવી છે. શું છે આ Combine Harvester Sahay Yojana 2023 ? આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.
Combine Harvester Sahay Yojana 2023
કમ્બાઈન હાર્વેસ્ટર એ વિવિધ પ્રકારના અનાજના પાકની લણણી માટે રચાયેલ મશીન છે. કમ્બાઈન હાર્વેસ્ટર ચાર અલગ-અલગ લણણીની કામગીરી – reaping, threshing, gathering, and winnowing જેવી પ્રક્રિયા કરે છે. કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા અનેક યોજના ચલાવવામાં આવે છે. કમ્બાઈન હાર્વેસ્ટર ખુબજ ખેતી કામ માટે ખુબજ ઉપયોગી સાધન છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને કમ્બાઇન્ડ હાર્વેસ્ટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.
Highlight Point
યોજનાનું નામ | કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એ ખેડૂતને કમ્બાઇન્ડ હાર્વેસ્ટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે. |
વિભાગનું નામ | ખેતીવાડી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | ખેડૂતને કમ્બાઇન્ડ હાર્વેસ્ટર માટે કુલ ખર્ચ ૫૦% અથવા રૂ. ૮ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 04/07/2023 |
યોજનાની પાત્રતા અને નિયમો
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
- ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.
સામાન્ય ખેડૂતને મળવા પાત્ર લાભો
- સેલ્ફ પ્રોપેલેડ,૧૪ ફીટ કટર બાર સુધી ખર્ચના ૪૦% અથવા રૂ. ૬.૪૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેક્ટર ઓપરેટેડ,૧૦ ફીટ કટર બાર સુધી ખર્ચના ૪૦% અથવા રૂ. ૨.૪૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ૬-૮ ફીટ કટર બારના ખર્ચના ૪૦% અથવા રૂ. ૮.૮૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ૬ ફીટ કટર બારથી નીચે ખર્ચના ૪૦% અથવા રૂ. ૫.૬૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

- ૬ ફીટ કટર બારથી નીચે ખર્ચના ૪૦% અથવા રૂ. ૫.૬૦ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.નાના/સિમાંત/મહિલા/અનુ. જાતિ-જનજાતિના ખેડૂતો મળવા પાત્ર લાભો
- સેલ્ફ પ્રોપેલેડ,૧૪ ફીટ કટર બાર સુધી ખર્ચના ૫૦% અથવા રૂ. ૮ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ટ્રેક્ટર ઓપરેટેડ,૧૦ ફીટ કટર બારના ખર્ચના ૫૦% અથવા રૂ. ૩ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ૬-૮ ફીટ કટર બારના ખર્ચના ૫૦ % અથવા રૂ. ૧૧ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- ૬ ફીટ કટર બારથી નીચે ખર્ચના ૫૦% અથવા રૂ. ૭ લાખ એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
Combine Harvester Sahay Yojana 2023 | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
Ikhedut Portal પર ચાલતી કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 અને 8-અ ના ઉતારા
- આધારકાર્ડની નકલ (Aadhar Card)
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
How To Online Apply Combine Harvester Sahay Yojana 2023 | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવા નીચેના પગલાં અનુસરવા પડશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
- જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
- જેમાં ક્રમ નંબર-2 કમ્બાઇન્ડ હાર્વેસ્ટર પર ક્લિક કરવું.
- જેમાં કમ્બાઇન્ડ હાર્વેસ્ટર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
ટિપ્પણીઓ નથી