Breaking News

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં રૂ. 6000/- થી વધારીને રૂપિયા 8000/- ની તૈયાર.

ટેકનિક ગૂજરાત.

કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં રૂ. 6000/- થી વધારીને રૂપિયા 8000/- ની તૈયાર..

ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડેલ છે. જેમાં ખેડૂત પેન્શન યોજનાઅટલ પેન્શન યોજનાપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે. જેમાં પીએમ કિસાન યોજના માટે અગત્યના સમાચાર આવ્યા છે..

PM Kisan Yojana Benefits Increase News

    પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂ.6000/- સહાય આપવામાં આવે છે. પરંતુ સારા સમાચાર આવ્યા છે. મોદી સરકાર નાના ખેડૂતોની મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોની માહિતી કેન્દ્ર સરકાર ખેડૂતોને રૂપિયા 8000/- કરવાની તૈયાર કરી રહી છે.

   સરકાર આ સહાય નાના ખેડૂતોને ત્રણ હપ્તામાં આપવામાં તૈયારીમાં છે. આવનારી ૨૦૨૪ પહેલાં ભારત સરકાર દ્વારા ખેડૂતોને  છ હજાર રુપિયાથી વધારીને આઠ હજાર રુપિયા આપશે.

Important Point of PM Kisan Yojana


યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
ઉદ્દેશખેડૂતોની આવક વધારવા માટે તથા ખેતીમાં સાધન,
બિયારણની ખરીદી કરવા માટે સીધી આર્થિક સહાય
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમરૂપિયા 6000/- વાર્ષિક
સહાય ક્યારે ચૂકવાય છે?દર ચાર મહિને રૂ.2000/- ની ચૂકવણી થાય છે.
સહાયની રકમ કેવી રીતે
ચૂકવણી કરવામાં આવે છે?
DBT (Direct Benefit Transfer) દ્વારા
અધિકૃત વેબસાઈટhttps://pmkisan.gov.in/  
WhatsApp Group જોડાઓ.Join Now

પીએમ કિસાન યોજનાનો લાભ

    સરકારશ્રીના આ નિર્ણયના પગલે 11 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ યોજનાવર્ષ 2018 થી શરૂ થયેલી હતી. આ યોજના પાછળ અત્યાર સુધી 2.24 લાખ કરોડ રૂપિયાની રકમ ખર્ચી ચૂકવવામાં આવ્યા છે.


પીએમ કિસાન સમ્માન નિધિમાં અગત્યના અપડેટ

    કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા એક અધિકારી દ્વારા માહિતી આપવામાં આવેલ. જેમાં નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલો વિચારાધીન છે. જો આ અંગે મંજૂરી મળી જાય તો, આ યોજના પર  સરકારને ૨૦,૦૦૦ કરોડ રુપિયાનો વધારાનો ખર્ચ આવશે. આ યોજનાનો લાભ DBT  Scheme હેઠળ સહાય ચુકવવામાં આવે છે.



આ સિવાય અન્ય યોજનાઓ પણ લાભ અને સહાય મળશે.

 સરકાર ગરીબ કુટુંબોને રાહત આપવા માટે અન્ય યોજનાઓ પર પણ વિચાર કરી રહી છે. તેમા આગામી વર્ષ સુધી મફત અનાજ કાર્યક્રમ ચલાવવાથી લઈને શહેરી આવાસ યોજના માટે સબસિડીવાળું ઋણ પૂરું પાડવાનો સમાવેશ થાય છે. સરકાર તમામ વર્ગોને લાભ આપવાનું વિચારી રહીછે.X

ટિપ્પણીઓ નથી