10th Pass Sarkari Naukri: 10 પાસ માટે 12543 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક, અત્યારેજ કરી દો અરજી June 15, 2023 by s.h zampadiya
10th Pass Sarkari Naukri: 10 પાસ માટે 12543 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક, અત્યારેજ કરી દો અરજી
10th Pass Sarkari Naukri: શું તમે પણ જોબ ની શોધમાં છો અથવા તમારા કુટુંબ કે દોસ્ત સર્કલમાં કોઈને જોબ ની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ધોરણ 10 પાસ માટે 12543 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ આર્ટિકલ ને શેયર કરજો.
10th Pass Sarkari Naukri | SSC Pass
Government Job
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 02 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 14 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://ssc.nic.in/ |
મહત્વની તારીખ:
આ ભરતી ની સૂચના 02 જૂન 2023 ના રોજ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની તારીખ 14 જૂન 2023 છે જયારે આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2023 છે.
પોસ્ટનું નામ:
સૂચના માં જણાવ્યા મુજબ SSC MTS દ્વારા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ તથા હવલદારની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ ઇન્ફોર્મેશન અનુસાર SSC MTS ની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 12543 છે જેમાં મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ ની 11994 તથા હવલદાર ની 529 જગ્યા ખાલી છે.
લાયકાત:
સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં એપ્લિકેશન કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ ઇન્ફોર્મેશન માટે એક વખત જાહેરાત જરૂર વાંચી લેવી.
પગારધોરણ
સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી કર્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા નો પગાર ચુકવવામાં આવશે તેની ઇન્ફોર્મેશન નીચે આપેલ કોષ્ટકમાં તમે જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | રૂપિયા 18,000 થી 22,000 |
હવાલદાર | રૂપિયા 18,000 થી 22,000 |
પસંદગી પ્રક્રિયા:
સ્ટાફ સિલેક્શન કમિશન ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા પાસ કરવાની રહેશે.
- લેખિત પરીક્ષા
- પુરાવાઓની ચકાસણી
- શારીરિક કસોટી
- તબીબી પરીક્ષા
અરજી કેવી રીતે કરવી?
- સૌ પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SSB ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર જમણી બાજુ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
Freejobbuzz હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: દોસ્તો, અરજી કરતા પહેલા ભરતીની દરેક માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરીને જાણી લેવા વિનંતી. આપ સુધી માહિતી પહોંચાડવી એ અમારો એકમાત્ર ઉદેશ્ય છે. આ ભરતીની માહિતીમાં કોઈ પણ ફેરફાર હોઈ શકે છે.
ટિપ્પણીઓ નથી