*🛰️ અંતરીક્ષમાંથી કેવું દેખાય છે વાવાઝોડું*
*🛰️ અંતરીક્ષમાંથી કેવું દેખાય છે વાવાઝોડું*
*🌊 સમુદ્રમાં દેખાતા વાવાઝોડા ની અંતરીક્ષ માંથી સેટેલાઈટ દ્વારા લેવાયેલી અદભુત તસવીરો અને વીડિયો, જુઓ મહાકાય બિપરજોય......👇*
🌀 *LIVE CYCLONE બિપરજોય વાવાઝોડું ચક્રવાત-જીવંત જોઈ શકો*
બિપોરજોય વાવાઝોડાની સ્થિતિ જાણો
7 જૂને વાવાઝોડું ફૂંકાશે અને પવનની ઝડપ દરિયા કિનારે 65-75 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને 100 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠે પવનની ઝડપ 40-50 રહેવાની શક્યતા છે.
બિપોરજોય ચક્રવાતની સ્થિતિ વિશે વાત કરીએ તો, 8મી જૂને પવનની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક સુધી વધે તેવી શક્યતા છે. જેના કારણે દેશના પશ્ચિમ ભાગમાં આવેલા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે
બિપોરજોય વાવાઝોડુ
બિપોરજોય વાવાઝોડાના અનુસંધાને ફેલાતી ખોટી અફવાઓથી સાવધાન રહો, અને નીચે આપેલ લિંક પર ક્લિક કરી તમે જાતે જ વાવાઝોડાનું લાઈવ લોકેશન જોતાં રહો.
વાવાઝોડાનું લાઈવ લોકેશન જોવા અહીં ક્લિક કરો
9 મી જૂને અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વધુ મજબૂત થવાથી પવનની ગતિ 95-105 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આંધી ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. આ દરમિયાન પણ કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના દરિયા કાંઠા પર તેની વ્યાપક અસર જોવા મળી શકે છે અને ત્યાં 60 kmph ની ગતિ સાથે પવન ફૂંકાઈ શકે છે.
10 મી જૂને દરિયામાં વાવાઝોડું બનવાની શક્યતાઓ દેખાઇ રહી છે જોકે, આ મુદ્દે હવામાન વિભાગ સતત વાતાવરણ પર નજર રાખી રહ્યું છે. આ તારીખે પવનની ગતિ 115-125 કી.મી. પ્રતિકલાક સુધી જઈ શકે છે અને તેના કારણે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળશે
ટિપ્પણીઓ નથી