Banking Jobs 2023: બેંકોમાં 8594 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો, છેલ્લી તારીખ ખુબજ નજીક
Banking Jobs 2023: બેંકોમાં 8594
જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો, છેલ્લી તારીખ ખુબજ નજીક
Banking Jobs 2023: શું તમે પણ જોબ ની શોધમાં છો અથવા તમારા કુટુબમાં કે દોસ્ત સર્કલમાં કોઈને જોબ ની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે બેંકોમાં 8594 જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો સારો મોકો આવી ગયો છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ આર્ટિકલ ને પહોંચાડજો.
Banking Jobs 2023 | Institute of Banking Personnel Selection Recruitment 2023
સંસ્થાનું નામ | ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | All india |
અરજી કરવાનું માધ્યમ | Online |
નોટિફિકેશનની તારીખ | 31 May 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 01 June 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 June 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.ibps.in/ |
મહત્વની તારીખ:
આ ભરતી ની સૂચના 31 મે 2023 ના રોજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની ની તારીખ 01 જૂન 2023 છે જયારે આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023 છે.
પોસ્ટનું નામ:
સૂચના માં જણાવ્યા મુજબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન બોર્ડ દ્વારા , ઓફિસર સ્કેલ-1, જનરલ બેન્કિંગ ઓફિસર,ઓફિસ આસિસ્ટન્ટ, આઇટી ઓફિસર, ટ્રેઝરી મેનેજર, સી.એ ઓફિસર, લૉ ઓફિસર,ઓફિસર સ્કેલ- III , એગ્રિકલચર ઓફિસર તથા માર્કેટિંગ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન બોર્ડ ની આ ભરતીમાં કુલ 8594 જગ્યા છે. જેમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તમે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
ઓફિસર સ્કેલ -1 | 2485 |
જનરલ બેન્કિંગ ઓફિસર | 315 |
ઓફીસ આસિસ્ટન્ટ | 5538 |
આઇટી ઓફિસર | 68 |
સી.એ ઓફિસર | 21 |
લૉ ઓફિસર | 24 |
ટ્રેઝરી મેનેજર | 08 |
માર્કેટિંગ ઓફિસર | 03 |
એગ્રિકલચર ઓફિસર | 59 |
ઓફિસર સ્કેલ- III | 73 |
કુલ ખાલી જગ્યા | 8594 |
લાયકાત:
દોસ્તો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનેલ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાત માં જોઈ શકો છો.
પગારધોરણ
IBPS ની આ ભરતીમાં ઉમેદવારો ની પસંદગી કર્યા બાદ માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
પસંદગી પ્રક્રિયા:
જો તમે આ ભરતીમાં જોબ મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.
- પ્રિલિમિનરી ટેસ્ટ
- મેઈન એક્ષામ
- ઇન્ટરવ્યૂ
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- સૌ પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને પછી તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.ibps.in/ પર જાઓ તથા તેના ઉપર Notification સેકશનમાં જાઓ.
- જે પોસ્ટ પર તમે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક detail ભરો તથા જરૂરી document અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી fee ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની print કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
Freejobbuzz હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ટિપ્પણીઓ નથી