GSRTC Pass Online System 2023 | બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાશે
GSRTC Pass Online System 2023 | GSRTC Bus Pass | GSRTC Passenger Pass Online | GSRTC Student Pass Onlilne | GSRTC Pass Login | બસનો પાસ ઘરેબેઠા ઓનલાઇન
ગુજરાત એસ.ટી. પરિવહન ખૂબ જ મોટુ નેટવર્ક ધરાવે છે. ગુજરાત રાજ્યની પ્રજાને સૌથી સસ્તી અને સારી મુસાફરી કરાવે છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં પણ હવે એ.સી. વાળી બસ, વોલ્વો બસ ,સ્લીપર બસ જેવી સારી બસની સુવિધા વાજબી ભાવમાં આપવામાં આવે છે. GSRTC ના મુસાફરોને કન્સેસન પાસ અને વિદ્યાર્થીઓ માટે ફ્રી મુસાફરી પાસ ની સુવિધા આપે છે. હવેથી આ બન્ને પ્રકારના પાસ ઓનલાઇન કઢાવી શકાશે. આ મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે કેમ ફોર્મ ભરવુંં, તેની માહિતી આ આર્ટીકલ દ્વારા GSRTC Pass Online System 2023 સમજી શકો છો.
બસનો પાસ હવે ઘરેબેઠા ઓનલાઇન કાઢી શકાસે, જે શાળા પ્રવેશોત્સવ 12 જૂન 2023 થી રાજ્યભરમાં થશે અમલીકરણ કરવામાં આવે છે. વધુ માહિતી આ આર્ટીકલ GSRTC Pass Online System 2023 પૂરો વાંચવાથી મળશે.
GSRTC Pass Online System 2023
ગુજરાત એસ.ટી. વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે. ગુજરાત એસટીની બસોમાં મોટી સંખ્યામાં પાસ ધારકો અપડાઉન કરતા હોય છે. નવો પાસ કઢાવતી વખતે તેમજ પાસને રીન્યુ કરતી વખતે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેને ધ્યાનમાં રાખીને ડિજિટલ સેવા શરૂ કરવામાં આવી છે.
હવેથી એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો ઘર બેઠા પાસ મેળવવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા કરી શકશે. GSRTC Pass Online System 2023, એસટીની આ ઇ-પાસ સુવિધાનું ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઇ-પાસ સિસ્ટમ આગામી 12 જૂન, 2023ના રોજ રાજ્યભરમાં અમલી થશે.
Highlight of GSRTC Pass Online System 2023
વિભાગ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ |
યોજનાનું નામ | GSRTC Pass Online System 2023 |
લાભાર્થી | વિદ્યાર્થીઓ અને પાસધારક મુસાફરો |
સુવિધા | કન્સેસન પાસ ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://pass.gsrtc.in |
હોમ પેજ | Get Details…. |
GSRTC દ્વારા મુસાફરો માટે પાસ યોજના
GSRTC તેના મુસાફરો માટે 2 પ્રકારના મુસાફરી પાસ ઓફર કરે છે. જેની માહિતી નીચે મુજબ છે:
(1) વિદ્યાર્થી મુસાફરી પાસ: આ પાસ રાજયના શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી કરવા માટે આપવામાં આવે છે.
(2) કન્સેસન પાસ: આ પાસ એસ.ટી.ના કાયમી મુસાફરો માટે છે. આ પાસ એવા મુસાફરોને આપવામાં આવે છે, જે નિયમિત એસ.ટી.માં મુસાફરી કરે છે. જેમાં તેમને 15 દિવસના ભાડાની રકમમાં 30 દિવસની મુસાફરી કરવાની સવલત આપવામાં આવે છે.
આ પણ વાંચો- PNB Personal Loan Apply Online | પીએનબી પર્સનલ લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરશો
GSRTC ઈ-પાસ સિસ્ટમથી થનાર ફાયદાઓ
- વિદ્યાર્થીઓ અને મુસાફરોને બસ સ્ટેશન અને શૈક્ષણિક સંસ્થાઓ સંસ્થાઓ પર લાઈનમાં ઉભા રહેવાની મુક્તિ તેમજ બસ સ્ટેશન પર બિન જરૂરી ભીડમાં ઘટાડો.
- નોકરી કરતા મુસાફરોને પોતાની સંસ્થા કે કંપનીમાંથી પાસ કઢાવવા માટે રજા લેવી નહીં પડે.
- ઓનલાઈન પેમેન્ટ થકી ડીજીટલ ઈન્ડિયા અને ડીજીટલ ગુજરાતને પ્રોત્સાહન મળશે.
- પસંદગીના કોઈપણ કાઉન્ટર પરથી આઈ કાર્ડ અને પાસ મેળવી શકાશે.
- અન્ય વિભાગો સાથે રીકન્સીલેશનની કામગીરી સરળ થઈ જશે.
GSRTC બસ પાસ ઓનલાઈન કેવી રીતે કઢાવશો
વિદ્યાર્થીઓ માટે કન્શેસન પાસ ઓનલાઇન કઢાવવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
- વિદ્યાર્થીઓ માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
- આ વેબસાઇટમાં આપેલ પ્રથમ ઓપ્શન Student pass System પર ક્લીક કરો.
- ત્યારબાદ તમને 3 ઓપ્શન જોવા મળશે. (1) STUDENTS 1 to 12 (2) ITI (3) Other
- તેમાંથી તમને લાગુ પડતો ઓપ્શન પસંદ કરો.
- ત્યારબાદ તમારી સામે પાસનુ આખુ ફોર્મ ખુલી જશે. તેમાં તમારી માંંગવામા આવેલી જરૂરી વિગતો ભરો. અને ફોર્મ સબમીટ કરો.
- તમારા પાસની પ્રીંટ કાઢી લો.
મુસાફરો માટે કન્શેસન પાસ ઓનલાઇન કઢાવવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
- એસ.ટી.માં નિયમિત મુસાફરી કરતા લોકો એ હવે પાસ કઢાવવા માટે એસ.ટી. ડેપોએ રૂબરૂ નહિ જવુ પડે. pass.gsrtc.in વેબસાઇટ પરથી જ ઓનલાઇન પાસ કઢાવી શકસે. Passenger Pass Online Application Form આ પાસ કઢાવવા માટેની પ્રોસેસ જાણીએ.
- કન્સેસન માટે મુસાફરી પાસ ઓનલાઇન કઢાવવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pass.gsrtc.in ઓપન કરો.
- ત્યારબાદ તેમાં તમારૂ નવુ રજીસ્ટ્રેશન કરો.
- માંગવામા આવેલી જરૂરી વિગતો સબમીટ કરો.
- દર મહિને નવી વિગતો નહિ નાખવી પડે. તમારા આઇ.ડી. નંબર પરથી પાસ રીન્યુ થઇ શકસે.
મુસાફરો માટે મહત્વના સમાચાર
એસ.ટી બસમાં પાસ કઢાવીને મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર એ છે કે, ઓનલાઈન સાથે ડેપો કે સ્ટેશન ખાતે ઓફલાઈન સુવિધા પણ ચાલુ રહેશે. આ યોજનાનો 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 3 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે.
Useful Important Link GSRTC Pass Online System 2023
GSRTC Online Pass System | Get Details… |
GSRTC Student Pass System | Get Details… |
GSRTC Student Application Tracking Status | Get Details… |
GSRTC Passenger Pass System | Get Details… |
GSRTC Passenger Application Tracking | Get Details… |
GSRTC Official Website | More Details… |
Join Whats App Group | Join Now… |
Home Page | More Details… |
FAQ’s of GSRTC Pass Online System 2023
Que.1 GSRTC નું પુરુ નામ શું છે ?
Ans.1 Gujarat State Road Transport Corporation
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ
Que.2 GSRTC ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Ans.2 GSRTC ની સત્તાવાર વેબસાઈટ https://pass.gsrtc.in છે.
Que.3 GSRTC પાસ ઓનલાઇન કઢાવવા માટે વેબસાઇટ કઇ છે ?
Ans.3 GSRTC પાસ ઓનલાઇન કઢાવવા માટે વેબસાઇટ pass.gsrtc.in છે.
Que.4 ગુજરાત એસ.ટી. બસમાં મુસાફર પાસ માટે શું યોજના છે ?
Ans.4 જે નિયમિત ગુજરાત એસ.ટી.માં મુસાફરી કરે છે. તેમને 15 દિવસના ભાડાની રકમમાં 30 દિવસની મુસાફરી કરવાના પાસની સવલત આપવામાં આવે છે.
Que.4 Who is owner of GSRTC?
Ans.5 Government of Gujarat
Last Word–GSRTC Pass Online System 2023
આ આર્ટીકલથી અમે વાંચકોના લાભકારક આર્ટીકલ GSRTC Pass Online System 2023 ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે શૈક્ષણિક અને માહિતી પૂરતી જ છે. જેનો તમે માહિતી જાણવા માટે જ ઉપયોગ કરી શકો છો. જે આપ જેવા વાંચકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આશા રાખી શકીએ છીએ. તમને અમારા દ્વારા લખાયેલ આર્ટીકલ જરૂર પસંદ પડ્યો હશે આ આર્ટીકલને સોશીયલ મિડિયા પર જરૂરથી Share કરજો. જેથી જે લોકોને જરૂર મદદ મળી શકે છે.
કોઈ અજાણી વ્યક્તિ KYC ના નામે તમારો એકાઉન્ટ નમ્બર કે OTP માંગે તો ક્યારેય આપશો નહિ. બેન્ક કે સરકાર ક્યારેય ફોન પર તમારો OTP કે એકાઉન્ટ ની વિગતો માંગતી નથી.
મિત્રો હજુ પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો આ આર્ટીકલ GSRTC Pass Online System 2023 ને લગતો સવાલ હોય, તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્ષમાં કમેન્ટ કરીને અથવા Contact us પૂછી શકો છો. અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો, તમારા મિત્રો સાથે જરૂર Share કરો.
ટિપ્પણીઓ નથી