PGVCL Bill Download | કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?
PGVCL Bill Download | કેવી રીતે પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવું?
આપણો દેશ Information Technology ના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. મિત્રો ભારત સરકાર પણ ડિજીટલ ઈન્ડિયાને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યું છે. જેને ધ્યાને રાખીને 190 થી વધારે સેવાઓ માટે Digital Gujarat Portal અમલી બનાવેલ છે. હાલમાં તમે તમામ વીજ કંપનીઓની સેવાઓ ઓનલાઈન બજાવી શકો છો. PGVCL Bill Download ઓનલાઈન કરી શકો છો. એવી જ રીતે UGVCL Bill Download પણ કરી શકો છો. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા DGVCL Bill Download કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.
PGVCL Bill Download
ડિજીટલ ગુજરાત હેઠળ રાજ્યમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ ચૂકી છે. અને હજુ પણ અન્ય યોજનાઓ અને સેવાઓ ડીજીટલ થઈ રહી છે. આજે આપણે વીજ વિતરણ કરતી કંપની DGVCL વિશે વાત કરીશું. જેમાં PGVCL Bill Download કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Highlight Point
આર્ટિકલનું નામ | PGVCL Bill Download |
નિગમનું નામ | Paschim Gujarat Vij Company Limited. |
PGVCL Bill Payment Status Check Online | Check Status |
PGVCL નું મુખ્યમથક | રાજકોટ |
Mode | Online |
વીજને લગતી સમસ્યાના નિકાલ માટે ટોલફ્રી નંબર | 1800-233-155-335 |
સમય મર્યાદામાં ગ્રાહકની વીજ ફરિયાદ નિકાલ ન થાય તો, રૂબરૂ સંપર્ક માટેનું સરનામું | ધ કન્વીનર, કન્ઝ્યુમર ગ્રીવન્સીઝ, રીડ્રેસલ ફોરમ, સાબરમતી સર્કલ ઓફિસ, રેલ્વે ક્રોસિંગ પાસેમ સાબરમતી, અમદાવાદ- 380005 |
અધિકૃત વેબસાઈટ | https://www.dgvcl.com/ |
તમારા જિલ્લાના WhatsApp Group માં જોડાઓ. | Sarkari Yojana Whatsapp Group Link 2023 | સરકારી યોજના અને ઉપયોગી માહીતી |
PGVCL વિશે ટૂંકમાં માહિતી
PGVCL એટલે પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. જેની સ્થપના 15 સપ્ટેમ્બર 2003 ના રોજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આ વીજ કંપની દ્વારા રાજ્યના પશ્વિમ ગુજરાતના જિલ્લાઓમાં સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનું વડુમથક રાજકોટ છે. જેમના દ્વારા ઘણી વધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. નીચેની સેવાઓની યાદી એમની અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.
પીજીવીસીએલ કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે?
PGVCL વેબસાઈટ પર જુદી-જુદી સેવાઓ આપવામાં આવે છે. જેની માહિતી નીચે મુજબ છે.
1.સોલાર સ્કીમ
2.ગ્રાહકોની સેવાઓ
3.ગ્રાહકોની સેવાઓની માર્ગદર્શિકા
4.વીજ ચોરી માટે રેપોર્ટિં
5.તમારું બિલ જાણો (Know Your Bill)
6.Energy Saving
7.તમારું બિલની ગણતરી
8.લોક દરબાર પ્રોગ્રામ
9.GUVNL દ્વારા પૂરી પાડવામાં આવતી યોજનાઓ
10.અન્ય માધ્યમો દ્વારા Meter Testing
પીજીવીસીએલ બિલ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?
PGVCL વિસ્તારમાં આવતા ગ્રાહકો પોતાનું લાઈટ બિલ મોબાઈલમાં મેળવી શકે છે. જેના માટે તમારી પાસે ગ્રાહક નંબર (Consumer Number) હોવો જોઈએ.
How To Download PGVCL Bill
Paschim Gujarat Vij Company Limited નું બિલ ઓનલાઇન જોઈ શકાય છે. અથવા Download પણ કરી શકાય છે. કેવી રીતે PGVCL Bill Download કરવું તેની માહિતી નીચે મુજબ છે.
● સૌપ્રથમ Google માં PGVCL ટાઈપ કરવાનું રહેશે.
● Google Search પરિણામ આવે તેમાં PGVCL Official Website ખોલવાની રહેશે.
● Home page પર આવ્યા બાદ નીચે Consumer Corner દેખાશે.
● જેમાં “View Latest Bill Details” પર ક્લિક કરવાનું રહેશે.
● તેના પર ક્લિક કરતાં એક નવું પેજ ખુલશે.
● જેમાં PGVCL Bill Details પેજમાં તમારી વિગતો નાખવાની રહેશે.
● જેમાંથી તમારે Consumer No (For LT Consumer) અને Verification Code નાખવાનો રહેશે.
● Box માં ગ્રાહક નંબર અને Security Code નાખ્યા બાદ Search પર ક્લિક કરવાનું રહેશે.
● તમારા PGVCL Light Bill ની તમામ માહિતી દેખાશે.
● છેલ્લે, તેમાં દેખાતા Click Here to Download eBill પર ક્લિક કરતાં PDF ફાઈલ ડાઉનલોડ થશે.
વીજ પુરવઠા વિતરણ કંપનીઓની યાદી
ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ પાંચ (5) કંપનીઓ વીજ પુરવઠો વિતરણ કરે છે. નીચે મુજબ વીજ કંપનીઓ નામ આપેલા છે.
વીજ વિતરણ કરતી કંપનીનું નામ | વેબસાઈટની લિંક |
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) | Click Here |
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) | Click Here |
પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) | Click Here |
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) | Click Here |
Torrent Power | Click Here |
PGVCL દ્વારા જુન-2023 ના બિલ ગ્રાહકોને મોકલી આપેલ છે?
PGVCL દ્વારા જુન-૨૦૨૩ પહેલાં ચુકવવાના થતાં બિલ મોકલી આપેલા છે. આ વીજ કંપની બિલ ગ્રાહકોઓએ તા-10/07/2023 સુધી ચોક્ક્સ ભરપાઈ કરવાના હોય છે. તમારા મોબાઈલમાં બિલની ઓફિશિયલ લિંક પણ મોકલાવામાં આવેલ હશે. જેના આધારે પણ તમે MGVCL Bill Download June 2023 નું બિલ મેળવી શકશો.
ટિપ્પણીઓ નથી